પ્રાથર્ના

(સોમવાર-મંગળવાર)

ॐ  તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું

સિદ્ધ-બુદ્ધ તું સ્કંદ વિનાયક સવિતા પાવક તું (૨)

બ્રમ્હ મજદ તું યવહ શક્તિ તું ઈશુ પિતા પ્રભુ તું

રૂદ્ર વિષ્ણુ તું, રામકૃષ્ણ તું રહીમ તાઓ તું (૨)

વાસુદેવ તું વિશ્વરૂપ તું ચિદાનંદ હારી તું

અદ્વિતીય તું અકાલ નિર્ભય આત્મલિંગ શિવ તું (૨)

ॐ  તત્સત શ્રી નારાયણ તું પુરુષોત્તમ ગુરુ તું

(બુધવાર-ગુરુવાર)

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવનાઓ નિત્ય રહે.

ગુણથી ભરેલા ગુણીજન દેખી હૈયું મારું નૃત્ય કરે

એ સંતોના ચરણ કમલમાં મુજ જીવનનું આર્ધ્ય રહે. મૈત્રી ભાવનું. . .  . .

માર્ગ ભૂલેલા જીવન પથિકને માર્ગ ચીંધવા ઉભો રહું

કરે ઉપેક્ષા એ માર્ગની તોય સમતા ચિત્ત ધરું મૈત્રી ભાવનું..

દિન-દુઃખીને ધર્મ વિહોણા દેખી દિલમાં દર્દ રહે

કરુણાભીની આંખો માંથી અશ્રુનો શુભ સ્ત્રોત વહે…

મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે

ચિત્રભાનુની ધર્મ ભાવના હૈયે સૌમાં નવલાપે

વેર ઝેરના પાપ ત્યજીને મંગલ ગીતો સૌ ગાવે.

સંગઠનમંત્ર

ॐ સહનાવવતુ, સહનૌ ભુનક્તુ, સહવીર્યમ કરવાવહે,

તેજસ્વી ના વધિત મસ્તુ માં વિદ્વિષાવહૈ .

       સાથે રહીએ સાથે જમીએ, સાથે મળીને પુરુષાર્થ કરીએ

તેજસ્વી એવા અમે અભ્યાસ કરીએ અને એક્બીજાની ઈર્ષ્યા ન કરીએ.

(શુક્રવાર-શનિવાર)

ઇતની શક્તિ હમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના

હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કર ભી કોઈ  ભૂલ હો ના

દુર અજ્ઞાન કે હો અંધેરે, તું હંમે જ્ઞાન કી રોશની દે

હર બુરાઈ સે બચતે રહે હમ જીતની ભી દે ભળી જિંદગી દે

બૈર હોના કિસીકા કિસીસે, ભાવના મનેમે બદલે કી હોના

હમ ચલે નેક રસ્તે પે હમસે, ભૂલ કરકે કોઈ ભૂલ હો ના

હમ ન સોચે હંમે ક્યાં મિલા હે હમ એ સોચે કિયા ક્યાં હે અર્પણ

ફૂલ ખુશીઓ કે બાતે સભીકો, સબકા જીવન ભી બનજાયે મધુબન

અપની કરુણા કા જળ તું બહા દે, કર દે પાવન હરેક મન કા કોના

ઇતની શક્તિ હંમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના

હમ અંધેરે મેં હે રોશની દે, ખોન દે ખુદકો હી દુશ્મની સે

હમ સજા પાયે અપને કિયે કી, મોત ભી હો તો સહલે ખુશી સે

કાલ જો ગુજરા વો ફિરસે ના ગુજરે, આનેવાલા વો કાલ એસા હો ના

ઇતની શક્તિ હંમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હો ના

હર તરહ જુલમ હે બેબસી હે, સહમા સહમા સા હર આદમી હે

પાપ કા બોઝ બઢતા હી જાયે, જાણે કેસે એ ધરતી થમી હે

બોઝ મમતા સે તુયે ઉઠાલે તેરી રચના કા અંત હોના

હમ ચાલે નેક રસ્તે પે હમસે, ભૂલ કરકે કોઈ ભૂલ હો ના

ઇતની શક્તિ હંમે દેના દાતા મનકા વિશ્વાસ કમજોર હોના