News Record 1

મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કૂલ-રામપુરામાં જિલ્લા કક્ષાની ટગ ઓફ વોર(રસ્સાખેંચ) સ્પર્ધા યોજાઇ.

જેમા મહંતશ્રી કે.ડી.આદર્શ હાઇસ્કૂલ રામપુરાની બહેનોની ટીમે જવલંત દેખાવ કરી ટીમને વિજય અપાવ્યો હતો